દિયોદર તાલુકા ના સુરાણા ગામે દિયોદર તાલુકા પ્રાથમિક કિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું..સુપર 8 મુકાબલો.જેમાં 8 ઓવર અને 8 ખિલાડી રમે.,આ ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો..જેમા ગત રવિવારે કુલ ૪ મેચો રમાડવામાં આવી હતી.જેમા વિજેતા બનેલ ૪ ટીમો સેમી ફાઈનલમાં સામસામે ટકરાશે.વિજેતા ટીમોમા એ.કે ઇન્ડિયન,બી.એ.સુપર કીંગ,કે.જે.કેપીટલ અને વિજય નાઇટ રાઇડર્સ સામેલ છે.એસ.એમ.સનરાઈઝ,અલ્પેશ જાયન્ટ, રમતુસિંહ રોયલ્સ અને હિતેશપુરી ડાર્ક હોર્સ ની ટીમને નોકાઉટ રાઉન્ડમાં હાર નો સામનો કરવો પડ્યો હતો.ઉદઘાટન સમારોહમાં સુરાણા ગામના અગ્રણીઓ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને મંડળીના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા..નવીન ફોર્મ્યુલા મુજબની ક્રિકેટ ટુર્નામેન્ટનો સુંદર વિચાર અમરતભાઈ જોષી અને વિરેન્દ્રસિહ ઝાલાએ મુક્યો હતો.જેને સૌ કોઈએ વધાવી લીધો હતો.સેમી ફાઇનલ અને ફાઇનલ મેચો આવતા શનિવારે એજ મેદાન પર રમાશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat Election | ધોરાજી: વિવિધ વિસ્તારોમા ખૈલીયાઓ Ras Garba રમી BJP નો પ્રચાર પ્રસાર| Dhoraji News
Gujarat Election | ધોરાજી: વિવિધ વિસ્તારોમા ખૈલીયાઓ Ras Garba રમી BJP નો પ્રચાર પ્રસાર| Dhoraji News
ભૂ માફિયાઓ દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ સાથે મિલીભગત કરી નકલી પ્રોપર્ટી કાર્ડ પણ બનાવી લીધા અને મૂળ પ્રોપર્ટી કાર્ડમાં ફેરફાર કરી 400 ગુઠા ઉપરાંતની સરકારી પડતર જમીનનુ પણ બારોબાર વેચાણ કરી દેવામાં આવ્યું .
દાહોદમાં નકલી એન એ હુકમની તપાસમાં સરકારી પડતર જમીનમાં 150 થી વધુ દુકાનોનું બાંધકામ...
બનાસકાંઠા જિલ્લાના ડીસા ડેપોમાં બસ કંડકટર તરીખે ફરજ બજાવતા રાયચંદજી સંગ્રામજી માજીરાણા
બનાસકાંઠા જિલ્લાના ડીસા ડેપોમાં બસ કંડકટર તરીખે ફરજ બજાવતા રાયચંદજી સંગ્રામજી માજીરાણા