લુણાવાડા તાલુકાના ઉડાવા ગામે આવેલ નવીન ગ્રામપંચાયતનુ આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.જેમાં લુણાવાડાના કોગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ગ્રામજનો દ્વારા ગુલાબસિંહ ચૌહાણનુ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ.જ્યારે પંચાયતનુ ઉદ્ઘાટન કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મલ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાના આસેડા નજીક દાંતીવાડા કેનાલમાં પડ્યું ગાબડું..
ડીસા તાલુકાના આસેડા નજીક દાંતીવાડા કેનાલમાં પડ્યું ગાબડું..
મહુવા રામકથા યોજાવાની છે ત્યારે કથા માં કય રીતે મદદરૂપ થવા માટે મીટીંગ મળશે
મહુવા રામકથા યોજાવાની છે ત્યારે કથા માં કય રીતે મદદરૂપ થવા માટે મીટીંગ મળશે
અમદાવાદથી ચોરેલા ડમ્પર સાથે ધાવડીયાના ચાલકની દાહોદમાં ધરપકડ
દાહોદ બી. ડિવિઝન પોલીસ છાપરી ખાતે વાહન ચેકીંગ કરતી હતી.તે દરમિયાન અમદાવાદથી ચોરી કરેલા ડમ્પર ટ્રક...
આંગળીના ઈશારે ચૂંટણીનો પ્રચાર થાય | ગોંડલ MLA જયરાજસિંહની વાત | Devayat Khavad New Dayro 2022
આંગળીના ઈશારે ચૂંટણીનો પ્રચાર થાય | ગોંડલ MLA જયરાજસિંહની વાત | Devayat Khavad New Dayro 2022
પાવીજેતપુર તાલુકાના ભીંડોલ ગામે ઝાડ સાથે એમ્બ્યુલન્સ અથડાતા, ડ્રાઇવરનું સારવાર દરમિયાન મોત
પાવીજેતપુર તાલુકાના ભીંડોલ ગામે ઝાડ સાથે એમ્બ્યુલન્સ અથડાતા, ડ્રાઇવરનું સારવાર દરમિયાન મોત ...