દિયોદર ના સણાવ ગામે એકતા ના દર્શન..કહેવાય છે એકતા હોય તો કોઈ પણ કાર્ય સિદ્ધ કરવામાં તફલિક પડતી નથી.સરળતા થી કાર્ય પૂર્ણ થઈ શકે છે. ત્યારે દિયોદર ના સણાવ ગામ માલિક વગર ની ફરતી ગાયો માટે સણાવ યુવા મંડળ દ્વારા દાનપેટી મુકવામાં આવી હતી. જેમાં આજે દાનપેટી ખુલતાં 31,000 એકત્રીસ હજાર રૂપિયા રોકડા નીકળ્યા હતા.વંદન કરીએ છીએ સણાવ ગામના દુકાનદારો નેં જેમને સાથે મળી એક ગામ માં પણ આવો ફાળો એકઠો કર્યો છે.ગામ ના યુવાનો ની એકતા જોવા મળી છે સૌ સાથે મળી આ કાર્ય કરી રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દર્દનાક કિસ્સો : યુટ્યુબ પર વ્યુઝ નથી આવી રહ્યા, પરેશાન છોકરાએ ત્રીજા માળેથી કૂદીને કરી આત્મહત્યા
આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. લોકો સોશિયલ મીડિયા પર વ્યુ અને લાઈક્સ મેળવવા માટે...
અમદાવાદ નો કિરણ પટેલ નકલી pmo અધિકારી ઠગ, બાબત કોંગ્રેસ ના પ્રવકતા Dr Manish doshi ના સવાલો લાઈવ.! press
અમદાવાદ નો કિરણ પટેલ નકલી pmo ઠગ, બાબત કોંગ્રેસ ના પ્રવકતા Dr Manish doshi ના સવાલો લાઈવ.! press
સુરતના ઇચ્છાપોર ખાતે રહેતા યુવકને અજાણી યુવતીએ ફેસબુક પર રિક્વેસ્ટ મોકલી
સુરતના ઇચ્છાપોર ખાતે રહેતા યુવકને અજાણી યુવતીએ ફેસબુક પર રિક્વેસ્ટ મોકલી હતી. યુવકે રિક્વેસ્ટ...
મોરબી જિલ્લામાં બનતા રોડની વજન ક્ષમતા વધારવી અનિવાર્ય | SatyaNirbhay News Channel
મોરબી જિલ્લામાં બનતા રોડની વજન ક્ષમતા વધારવી અનિવાર્ય | SatyaNirbhay News Channel
क्या कांग्रेस कर रही जम्मू-कश्मीर में अलग झंडे का समर्थन? INC-NC गठबंधन पर CM योगी ने राहुल गांधी से पूछे सवाल
उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने शनिवार को कांग्रेस व नेशनल कॉंफ्रेंस पर जमकर निशाना...