દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલા રતલમહાલ રીછ અભ્યારણ્યમાં 31 નિમિત્તે અગાઉ થી ટેન્ટ હાઉસ ,ટ્રીહાઉસ એડવાન્સ મા હાઉસફુલ બુકિંગ થઈ ગયું હતું. રતલમહાલ ના કુદરતી સૌંદર્ય આબુ સીમલા ની યાદ અપાવે તેવો અદભૂત નજારો જોવા લોકો દૂર દૂર થી આવતા હોય છે રાત્રી રોકાણ માટે અગાઉ થી બુકિંગ કરાવુ પડે છે. સનસેટ પોઈન્ટ નો નજારો વધારે આહલાદક હોય છે. થર્ટીફસ્ટ તેમજ રવિવાર ની રજા હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kia India घरेलू बाजार में लॉन्च करेगी ये 3 नई MPV, लिस्ट में एक Electric Car भी शामिल
Kia Carens Facelift के भारत में 2025 की शुरुआत या मध्य में आने की उम्मीद है। वहीं 2025 के अंत तक...
કાલોલ ના પીંગળી ગામે રામદેવપીરના મંદિરે સમસ્ત ગ્રામજનો દ્વારા નેજા ચડાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી
કાલોલ તાલુકાના પીંગળી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આજરોજ ભાદરવા સુદ દસમના દિવસે પાંચ વર્ષથી ચાલતી...
માંડવા પધ્ધતિથી શાકભાજીની ખેતીમાં પોગલુના ૫૫ વર્ષિય હસમુખભાઇએ કાઠુ કાઢયું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકો એટલે શાકભાજીમાં અગ્રેસર. પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામના ૫૫...
ડીસામાં મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં મોડી સાંજે સાપ દેખાતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. #enews
ડીસામાં મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં મોડી સાંજે સાપ દેખાતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. #enews