દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલા રતલમહાલ રીછ અભ્યારણ્યમાં 31 નિમિત્તે અગાઉ થી ટેન્ટ હાઉસ ,ટ્રીહાઉસ એડવાન્સ મા હાઉસફુલ બુકિંગ થઈ ગયું હતું. રતલમહાલ ના કુદરતી સૌંદર્ય આબુ સીમલા ની યાદ અપાવે તેવો અદભૂત નજારો જોવા લોકો દૂર દૂર થી આવતા હોય છે રાત્રી રોકાણ માટે અગાઉ થી બુકિંગ કરાવુ પડે છે. સનસેટ પોઈન્ટ નો નજારો વધારે આહલાદક હોય છે. થર્ટીફસ્ટ તેમજ રવિવાર ની રજા હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাতৃৰ জন্মদিনত শৈশৱৰ ফটো শ্বেয়াৰ কৰি স্মৰণ কৰিলে কন্যা জাহ্নৱী কাপুৰে
মুম্বাই, ১৩ আগষ্ট। আজি প্ৰয়াত অভিনেত্ৰী শ্ৰীদেৱীৰ জন্মদিন। এই বিশেষ দিনটোত শ্ৰীদেৱীৰ জ্যেষ্ঠ...
તારીખ 3 ડિસેમ્બર ના રોજ ભાભર ખાતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની ભવ્ય રેલી નીકળશે
3 ડિસેમ્બર ના રોજ
વિધાનસભા સાત ના ભાજપના ઉમેદવાર સ્વરૂપ જી ઠાકોર દ્વારા ભાભર ખાતે સવારે 9:00...
MS Dhoni को फ्लाइट में चाहिए थी विंडो सीट जिस पर एक पैसेंजर था| Viral
MS Dhoni को फ्लाइट में चाहिए थी विंडो सीट जिस पर एक पैसेंजर था| Viral