ડીસાના પીઢ પત્રકારની અણધારી વિદાયથી મિડીયા જગતમાં શોક નો માહોલ છવાઈ ગયો હતો, ડીસામાં બીજેપી મીડિયા સેલ કન્વીનર અને સંદેશ ન્યુઝના બ્યુરો ચીફ઼ દૈવતભાઈ બારોટ ટૂંકી માંદગી બાદ નીધનના દુખદ સમાચારથી પત્રકાર જગતમાં શોક નો માહોલ છાવાયો હતો. પરમાત્મા તેઓની આત્માના ચીર શાંતિ અર્પે. ડીસાના પત્રકાર જગતના જાણીતા ચહેરા સ્વ. દૈવતભાઇ બારોટની વિદાય પર વિશ્વાસ કરવો કઠીન છે. ન્યૂઝ ઈંડીયા પરિવાર સદ્ગતને શ્રધ્ધાંજલી પાઠવે છે.