ધ્રાંગધ્રા શહેરની લકઝરા હોટલમાં આગ ભભુકી ઉઠી શોર્ટકર્ટ્સના કારણે બાટલા ફાટવાથી આગ લાગી હોવાનું અનુમાન આગમાં બે લોકો ફસાયા હતા સદનસીબે કોઇ જાનહાનિ નહીં ,,, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલ લકઝરા હોટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગેલેક્સી લકઝરા હોટલમાં વહેલી સવારે શોર્ટકર્ટ્સ ના કારણે પ્રચંડ આવાઝ સાથે ગેસના બાટલા ફાટવાથી આગ ભભુકી ઉઠી હતી ધટના બનતા આજુ બાજુ ના રહીશો હેબતાઈ ગયા આગ થોડીક ક્ષણો માં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ માં બે લોકો ફસાયા હતા હોટલ પાસે ફાયર સેફ્ટી હતી પણ સોભાના ગાઠીયા સમાન આગને ફાયર ટીમ દ્વારા સંપુર્ણ કાબુમાં લીધી બાદ અંદર ફસાયેલા ૨ વ્યકિતઓને બહાર કાઢવામાં આવ્યા હતા સંપુર્ણ રેસ્કયુ ધ્રાંગધ્રા નગરપાલિકા ફાયર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા સુરેન્દ્રનગર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાના વાસણા નજીક ઇકો અને બાઈક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત || સબંધ ભારત ન્યૂઝ ||
ડીસા તાલુકાના વાસણા નજીક ઇકો અને બાઈક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત || સબંધ ભારત ન્યૂઝ ||
BREAKING NEWS: Congress की धन्यवाद यात्रा में सभी वर्ग के लोगों का होगा संविधान देकर सम्मान | AajTak
BREAKING NEWS: Congress की धन्यवाद यात्रा में सभी वर्ग के लोगों का होगा संविधान देकर सम्मान | AajTak
🔴 Live Pratah MahaPooja & Pratah Aarti - Shree Somnath Temple, First Jyotirlinga -21-July-2023
🔴 Live Pratah MahaPooja & Pratah Aarti - Shree Somnath Temple, First Jyotirlinga -21-July-2023
શિનોર તાલુકાના પુનીયાદ ગામના શેરી ગરબાની રમઝટ જુવો.
શિનોર તાલુકાના પુનીયાદ ગામના શેરી ગરબાની રમઝટ જુવો.
Diet Plan For Naturally Glowing Skin | Full Day Indian Diet Plan For Weight Loss & Glowing Skin
Diet Plan For Naturally Glowing Skin | Full Day Indian Diet Plan For Weight Loss & Glowing Skin