પાલનપુરના સેવાભાવી અને સુપ્રસિધ્ધ ડો.સલીમ શેખ લાયન્સ ક્લબ ઓફ પાલનપુરના પૂર્વ પ્રમુખ અને ગ્રેજયુએટસ શોસ્યલ વેલ્ફેર ટ્રસ્ટ સાર્વજનિક દવાખાનાના પ્રમુખની અનમોલ સેવા પ્રચલિત છે તેમના દ્વારા દર વર્ષે વિવિધ રોગોના કેમ્પો,મોતીયાના ઓપરેશન અને ધાબળાઓના વિતરણ કરવામા આવેછે જેના ભાગ રૂપે સતત પાંચમા વર્ષે શહેરના ખૂણે- ખચકે, ફૂટપાથ, બસ પોર્ટ, રેલ્વે સ્ટેશન પર શિયાળામાં ગરીબો,શ્રમિકો અને જરુરિયાતમંદ લોકો અસહ્ય ઠંડીમા રોડ ઉપર રાત પસાર કરતા હોય છે તેવા લોકોને પોતાની ટીમ સાથે શોધી શોધી મધ્ય રાત્રિ એ ધાબળા આપી ઠંડી રોકવાના પ્રયાસથી માલિકને રાજી કરવાના કાર્યને ડો.શેખ પોતાની ફરજ સમજે છે.આ નેક કાર્ય સરાહનીય છે.આ માનવતાના કાર્યમા લાયન્સ ક્લબ ઓફ પાલનપુર બોડઁ ઓફ ડીરેકટર લા.અતિકુરરેહમાન કુરેશી,પાલનપુર નગર પાલિકાના સભ્ય સાહિલભાઇ કુરેશી વિગેરે સાથે રહી વિતરણમા ભાગીદાર બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Two ULFA(I) linkman apprehended with arms
RUPAI BATTALION APPREHENDS TWO ULFA(I) LINKMEN WITH WEAPONS IN TINSUKIA, UPPER ASSAM...
વડોદરા જિલ્લા ના ડભોઇ તાલુકા ના ખેડૂતો ને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત સમયસરવીજળી ન મળતા રજુઆત કરાઈ
વડોદરા જિલ્લા ના ડભોઇ તાલુકા ના ખેડૂતો ને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત સમયસરવીજળી ન મળતા રજુઆત...
કાલોલ ભાજપ ના કાર્યાલય શુભારંભ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ નો કાર્યકરનો વિરોધ કર્યો
ભાજપ કાર્યાલય ના ઉદઘાટન પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ ના યુવાનો ને જોડવા બાબતના સંબોધન...
Madhya Pradesh next CM: MP में शिवराज सिंह चौहान नहीं तो कौन होगा अगला सीएम? सामने आए ये बड़े नाम
Madhya Pradesh next CM: MP में शिवराज सिंह चौहान नहीं तो कौन होगा अगला सीएम? सामने आए ये बड़े नाम
নেশ্যনেল হেৰাল্ড গোচৰত ছোনিয়া গান্ধীক সোধা-পোছা ইডিৰ, গুৱাহাটীত কংগ্ৰেছৰ উত্তাল প্ৰতিবাদ
নেশ্যনেল হেৰাল্ড গোচৰৰ সৈতে জড়িত ধন সৰবৰাহৰ গোচৰত সোধা-পোছাৰ বাবে আজি কংগ্ৰেছৰ সভানেত্ৰী ছোনিয়া...