પાલનપુરના સેવાભાવી અને સુપ્રસિધ્ધ ડો.સલીમ શેખ લાયન્સ ક્લબ ઓફ પાલનપુરના પૂર્વ પ્રમુખ અને ગ્રેજયુએટસ શોસ્યલ વેલ્ફેર ટ્રસ્ટ સાર્વજનિક દવાખાનાના પ્રમુખની અનમોલ સેવા પ્રચલિત છે તેમના દ્વારા દર વર્ષે વિવિધ રોગોના કેમ્પો,મોતીયાના ઓપરેશન અને ધાબળાઓના વિતરણ કરવામા આવેછે જેના ભાગ રૂપે સતત પાંચમા વર્ષે શહેરના ખૂણે- ખચકે, ફૂટપાથ, બસ પોર્ટ, રેલ્વે સ્ટેશન પર શિયાળામાં ગરીબો,શ્રમિકો અને જરુરિયાતમંદ લોકો અસહ્ય ઠંડીમા રોડ ઉપર રાત પસાર કરતા હોય છે તેવા લોકોને પોતાની ટીમ સાથે શોધી શોધી મધ્ય રાત્રિ એ ધાબળા આપી ઠંડી રોકવાના પ્રયાસથી માલિકને રાજી કરવાના કાર્યને ડો.શેખ પોતાની ફરજ સમજે છે.આ નેક કાર્ય સરાહનીય છે.આ માનવતાના કાર્યમા લાયન્સ ક્લબ ઓફ પાલનપુર બોડઁ ઓફ ડીરેકટર લા.અતિકુરરેહમાન કુરેશી,પાલનપુર નગર પાલિકાના સભ્ય સાહિલભાઇ કુરેશી વિગેરે સાથે રહી વિતરણમા ભાગીદાર બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અજાણ્યા પુરૂષનું મરણ થયું
દાહોદ : દાહોદના ઉકરડી ખાતે તા. ૨૭-૦૨-૨૦૨૪ ના રોજ દિલીપભાઈ રમણભાઈ માવીના કાળીયાવાળા...
અમીરગઢના ધનપુરામાં એક યુવક પતંગની દોરીથી ઘાયલ
અમીરગઢ ધનપુરાની સીમમાં પતંગની દોરીથી એક ઈસમ ઘાયલ થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અમરાભાઇ નામનો...
વોર્ડ નંબર 5 ખાતે શહેર ભાજપની બેઠક યોજાઈ
વોર્ડ નંબર 5 ખાતે શહેર ભાજપની બેઠક યોજાઈ
નાના તળાવો ભરાયા પરંતુ મોટા તળાવો ખાલી રહેતા તળાવો ભરવાની માંગ કરતા ખેડૂતો
નાના તળાવો ભરાયા પરંતુ મોટા તળાવો ખાલી રહેતા તળાવો ભરવાની માંગ કરતા ખેડૂતો
गर्मियों में जमकर उठाते हैं AC की ठंडी हवा का मजा, तो इन समस्यओं का शिकार बना सकता है एयर कंडीशनर
अप्रैल की महीना आते ही गर्मी (Summer Season) का सितम शुरू हो गया है। ऐसे में तेजी गर्मी से राहत...