માંડવી તાલુકાના પાંચોટિયામાં ઝડપાયેલા લાખોની કિંમતના શરાબના કેસના મુખ્ય આરોપીના પોલીસે રિમાન્ડ મેળવ્યા છે.પોલીસ સૂત્રો પાસેથી' મળતી વિગતો મુજબ આરોપી દેવરાજ ગઢવીને એલ.સી.બી.એ ઝડપી પાડયો હતો. આરોપી અમદાવાદ ગ્રામ્યના વિરમગામ પોલીસ મથકના કેસમાં પણ ફરાર હતો અને તેની સામે' માંડવીમાં જ 17 જેટલા શરાબ હેરફેરના ગુના નોંધાયેલા છે. આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો. અદાલતે' તેના' આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમ્યાન આ કેસમાં અન્ય મહત્ત્વની કડીઓ મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विश्वविद्यालय की टॉपर छात्र का किया सम्मान
विश्वविद्यालय टॉपर छात्रा का किया सम्मान
श्रीमाधोपुर
कस्बे के महात्मा गाँधी पीजी कॉलेज,...
Parliament Winter Session: Nadda ने की सभापति पर आरोप की निंदा, खरगे बोले- भटकाने का प्रयास
Parliament Winter Session: Nadda ने की सभापति पर आरोप की निंदा, खरगे बोले- भटकाने का प्रयास
ડીસાના પેછડાલના ખેતરો-રસ્તામાં કેડસમું પાણીથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા
ડીસા પંથકમાં ભારે વરસાદના પાંચ દિવસ બાદ પણ હજુ કેટલાય ગામડાઓમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હોવાથી...
कल प्रातः 10 बजे से दोपहर 2 बजे तक इन इलाको में विद्युत आपूर्ति बंद रहेगी
बूंदी। शहर में मेंटेनेंस व रखरखाव के चलते शनिवार प्रातः 10 से दोपहर 2 बजे तक विद्युत आपूर्ति बंद...