આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના કડીયાણા ગામ અને સુંદરગઢ વચ્ચે ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી લાકડા ભરેલ ટેમ્પોમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આ અંગેની હળવદ પોલીસ સ્ટેશનને જાણ થતા તાત્કાલિક અસરથી હળવદ ફાયર બ્રિગેડ ની ટીમનો સંપર્ક કરી કડીયાણા ગામે રવાના કરાઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો વધુમાં ફાયર ઓફિસર રોહિત મહેતાએ જણાવ્યું હતું કે યોગ્ય સમયે ટીમ પહોંચી જતા મોટી જાનહાની ટળી હતી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ શોર્ટ કીટના કારણે લાગી હોય તેવું જાણવા મળ્યું હતું ✍️ રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hilarious! 😂😂😂 આ સરપંચ ઉમેદવારે કર્યા વિચિત્ર વાયદાઓ, પોસ્ટરના ફોટો થયા સોશિયલ મીડિયામાં વાયરલ
Hilarious! 😂😂😂 આ સરપંચ ઉમેદવારે કર્યા વિચિત્ર વાયદાઓ, પોસ્ટરના ફોટો થયા સોશિયલ મીડિયામાં વાયરલ
মৰাণৰ নতুন নগৰত পথ দূৰ্ঘটনা, বাইক আৰোহী আহত
মৰাণৰ নতুন নগৰত পথ দূৰ্ঘটনা, বাইক আৰোহী আহত
নুমলীগড় আৰক্ষীৰ গুণ্ডাগিৰী
নুমলীগড় আৰক্ষীৰ অতপালিত হতভম্ব ক্ষুদ্ৰ ব্যৱসায়ী। ভয় ভাবুকিৰে ফুট গধুলীতে বন্ধ কৰালে দোকান ।...
વિશ્વ આદિવાસી દિવસે કમ્બોઇધામ ખાતે શ્રી ગોવિંદ ગુરૂને ભાવાંજલી આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં શ્રી ગોવિંદગુરૂની મૂર્તિ પાસે નવધ્વજાનું આરોહણ કર્યું...