આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના કડીયાણા ગામ અને સુંદરગઢ વચ્ચે ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી લાકડા ભરેલ ટેમ્પોમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આ અંગેની હળવદ પોલીસ સ્ટેશનને જાણ થતા તાત્કાલિક અસરથી હળવદ ફાયર બ્રિગેડ ની ટીમનો સંપર્ક કરી કડીયાણા ગામે રવાના કરાઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો વધુમાં ફાયર ઓફિસર રોહિત મહેતાએ જણાવ્યું હતું કે યોગ્ય સમયે ટીમ પહોંચી જતા મોટી જાનહાની ટળી હતી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ શોર્ટ કીટના કારણે લાગી હોય તેવું જાણવા મળ્યું હતું ✍️ રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दुनिया में अरबपतियों की संपत्ति 10 साल में 121% बढ़ी:भारत में 263% इजाफा; 185 अरबपतियों की संपत्ति के मामले में इंडिया तीसरे नंबर पर
भारतीय अरबपतियों की संपति 10 साल में करीब तीन गुनी हो गई। लेकिन हाल के वर्षों में चीन में उभरी...
Toyota Glanza प्रीमियम हैचबैक को बुक करने के बाद करना होगा इतना इंतजार, कीमत 6.81 लाख रुपये से शुरू
Toyota Glanza waiting period इस खबर के माध्यम से हम नवंबर 2023 में टोयोटा ग्लैंजा की वेटिंग...
चराईदेव में प्रधानमंत्री के "मन की बात " कार्यक्रम का उपभोग किया।
प्रधानमंत्री के लोकप्रिय कार्यक्रम "मन की बात " को आज चराईदेव जिला के अन्तर्गत विभिन्न स्थानों...
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી, SCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત..
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને લઈને રાજ્ય સરકાર દ્વારા ...