જાફરાબાદ મરીન પોલીસે જૂનાપુલ 1 ઈસમને નશો કરેલી હાલતમાં, રોહીશા ગામેથી 10 લીટર દેશી દારૂરૂ.225નો મુદ્દામાલ જડપી લીધો

જાફરાબાદ મરીન પોલીસ મરીન વિસ્તારમાં અંગે પેટ્રોલિંગ કરી રહ્યા હોય તે દરમિયાન પેટ્રોલિંગ કરતા કરતા જાફરાબાદ ના જુના ફૂલ નજીક આવ્યા હતા ત્યારે ત્યાંથી એક લાલાભાઇ ભોળાભાઈ બારીયા ઉંમર વર્ષ 32 નામનો હિસાબ નશો કરેલા ઝડપાયો હતો ત્યારબાદ મરીન પોલીસ

રોશિયા ગામે પહોંચ્યા હતા ત્યારે પોલીસને હકીકત અને બાપની મળતા કે રોહિસા ગામે વાડીએ દેશી દારૂ બનાવીને વેચાણ કરે છે પોલીસે હકીકતાને બાપની વાળી જગ્યાએ રેડ કરતા ત્યાંથી 10 લીટર દેશી દારૂ 225 નો મુદ્દામાલ કબજે કરી ધોરણ સુધી કાર્યવાહી કરવામાં આવી....