દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટ નું એક દિવસીય આયોજન આલુદેવી ક્રિકેટ સ્ટેડિયમ સુરાણા ખાતે કરવામાં આવેલ છે. જેમાં આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો રહેશે, આ ટુર્નામેન્ટ આઉટ સિસ્ટમમાંથી રમાશે,, એક વખત હારી જનારી ટીમ ફેંકાઈ જશે,, દરેક મેચ 9 ઓવર ની રહેશે,, વધુમાં વધુ બે બોલર ત્રણ ઓવર કરી શકશે,, વિકેટકીપર બોલિંગ કરી શકશે,, મેન ઓફ ધ મેચ ને રોકડ ઇનામ આપવામાં આવશે,, પાવર પ્લે ત્રણ ઓવર નો રહેશે, આખરી નિર્ણય એમ્પાયર ગણવામાં આવશે..સંપર્ક માટે અમરત ભાઈ જોશી,9879415420,,,વીરેન્દ્રસિંહ ઝાલા 9824264903 ..પર વાત કરી શકો છો.. શુભારંભ ૧/૧/૨૩ ને રવિવાર ,સમય 9 કલાકે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিৰ টাউকাক চাহ বাগিচাত অঘটন
সোণাৰিৰ টাউকাক চাহ বাগিচাত অঘটন। ফেক্টৰীৰ ডায়াৰত কাম কৰি থকা অবস্থাত এজন যুবকৰ হাত মেচিনৰ...
উৎকট গৰমৰ মাজতে নামনিৰ চাৰি জিলাত পাঁচ ঘন্টাৰ বাবে কৰ্তন বিদ্যুৎ সেৱা
আজি নামনিৰ চাৰি জিলাত পাঁচ ঘন্টাৰ বাবে কৰ্তন কৰা হয় বিদ্যুৎ সেৱা।
বঙাইগাঁও, কোকৰাঝাৰ,...
6000 mAh बैटरी, 128GB स्टोरेज और 50MP कैमरे वाले फोन को ऑफर्स में खरीदने का मौका, बेहद खास है डील
Vivo T3x 5G स्मार्टफोन पर कई बैंक ऑफर्स मिल रहे हैं। इस फोन को एक्सचेंज ऑफर के साथ भी लिया जा...
ट्रॉले ने बाइक को मारी टक्कर, बाइक सवार एक युवक की मौके पर ही मौत*
ब्रेकिंग
*ट्रॉले ने बाइक को मारी टक्कर, बाइक सवार एक युवक की मौके पर ही मौत*
- दो...