લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના ગામની પરિણીતા સાથે પરાલી ગામના માવજી ગગુભાઈ પાંચાણીએ પ્રેમ સબંધ બાંધ્યો હતો. પ્રેમ સબંધમાં આંધળી બનેલી પરિણીતાએ માવજી પાચાણી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બન્ને અંગત પળો માણી રહ્યા હતા તેનો માવજીએ ફોનમાં વીડિયો બનાવી લીધો હતો. પરિણીતાએ છએક માસથી માવજી સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. પ્રેમ સબંધ તૂટતા માવજી ઉશ્કેરાઈ ગયો હતો. પરિણીતાની કુંટુંબ અને સમાજમાં બદનામી થાય તેવા આશ્રયથી માવજીએ પ્રેમીકા સાથે માણેલી અંગત પળોનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કરી દીધો હતો.આ વાતની જાણ થતાં પરિણીતાએ પાણશીણા પોલીસ મથકે માવજી પાચાણી સામે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ સીપીઆઈ એમ.એચ. પુવાર ચલાવી રહ્યા હતા. સીપીઆઈ ટીમ સાથે પાણશીણા પીએસઆઈ પી.આર.મોડ, મહાવીરસિંહ ઝાલા સહિતનાએ આરોપીને શોધવા પોલીસ ટીમે ચક્રો ગતિમાન કર્યા હતા. લીંબડી હાઈ-વે પર આવેલી હોટલના રૂમમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી માવજી પાચાણીએ ગુનાની કબૂલાત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কংগ্ৰেছৰ সভা
অসম প্ৰদেশ কংগ্ৰেছ কমিটিৰ তৰফৰ পৰা সমগ্ৰ ৰাজ্যজুৰি অনুষ্ঠিত হ'বলগীয়া "Bharat Jodo Yatra" সম্পৰ্কে...
दो लाख रुपये की Down Payment के बाद घर ले आएं Maruti Fronx, हर महीने देनी होगी कितनी EMI, जानें पूरी डिटेल
Maruti Fronx EMI and Down payment Maruti Suzuki की ओर से कम बजट वाली SUV सेगमेंट में Maruti Fronx...
કાલોલ નુરાની ચોક ખાતે ભાજપ હોદેદારો, ઈદે મિલાદ કમિટી, પોલીસ સ્ટાફ અને લઘુમતી મોર્ચા દ્વારા બેઠક મળી
કાલોલ નુરાની ચોક ખાતે ભાજપ હોદેદારો, ઈદે મિલાદ કમિટી, પોલીસ સ્ટાફ અને લઘુમતી મોર્ચા દ્વારા બેઠક મળી