પ્રાપ્ત  માહિતી પ્રમાણે ધાનપુર તાલુકા આપ જાણો છો કે છોકરીઓ અને મહિલાઓને જન્મથી મરણ સુધી અનેક પ્રકારની હિશા નો ભોગ બનવું પડે છે લિંગ આધારિત ગર્ભપાત થી લઈને બાળપણથી અસમાનતા વિકાસની અપૂરતી તકો મારપીટ છેડતી બળાત્કાર દહેજ આધારિત હિંસા મહેણા ટોણા બહિષ્કાર ભેદભાવ માલ મિલકતમાં અધિકારોથી વંચિત અસમાન વેતન અને સામાજિક નીચો દરજ્જો વગેરે વિવિધ સમસ્યાઓનો ભોગ છોકરીઓ અને મહિલાઓ ને બનવું પડે છે