બોટાદ જિલ્લા મહિલા બાળ વિભાગ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી ના માર્ગદર્શન હેઠળ ગઢડા ખાતે ડાયમંડમાં કામ કરતી મહિલાઓ સાથે કામકાજના સ્થળે જાતીય હિંસા અધિનિયમ 2013 અંતર્ગત કાયદાકીય શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મહિલાઓને મળતી વિવિધ કાયદાકીય સુરક્ષા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं