તારાપુર ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે દાતાશ્રી શૈલેષભાઈ કાંતિભાઈ પટેલનું સ્વાગત સન્માન ડોક્ટર પ્રકાશભાઈ દ્વારા કરવામાં આવ્યું

ડોક્ટર પ્રકાશભાઈએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તારાપુરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિની જાણકારી આપી દાતાશ્રી શૈલેષભાઈ કાંતિભાઈ પટેલે સારી સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી અભિનંદન પાઠવ્યા..