વિંછીયા પાટીયાળી ગામમાં ખેતરમાં પાણી વાળવા બાબતે માથાકૂટ થઈ હતી, 2 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ વિંછીયા તાલુકાના પાટીયાળી ગામે રહેતા લાલજીભાઈ મૈયાભાઈ સુસરા(ઉ.વ.૩૩)એ હુમલા અંગે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ તરીકે તેના મોટાભાઈ વેલાભાઈ મૈયાભાઈ સુસરા અને ભત્રીજા પારસ વેલાભાઈ સુસરાના નામ આપ્યા હતા. વધુમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ, વાડીએ પાણીના વારા બાબતે મોટાભાઈ વેલાભાઈએ તેમની સાથે માથાકૂટ કરી હતી અને ગાળો આપી ધારીયા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પીડિત ભાઇને હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું અને મોટાભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ભત્રીજા પારસે પણ આ હુમલામાં મદદગારી કરી હતી. વિંછીયા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संविधान पर बहस, Priyanka Gandhi का पहला भाषण, Rajnath Singh ने दिलाई आपातकाल की याद | BJP | Congress
संविधान पर बहस, Priyanka Gandhi का पहला भाषण, Rajnath Singh ने दिलाई आपातकाल की याद | BJP | Congress
Surendranagar:જોરાવરનગર Luhar Suthar જ્ઞાતિ મંડળ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ અને કૌશલ્ય સ્પર્ધા
Surendranagar:જોરાવરનગર Luhar Suthar જ્ઞાતિ મંડળ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ અને કૌશલ્ય સ્પર્ધા
BANASKATHA // બનાસકાંઠા માં ભારે પવન ના કારણે ધૂળની ડમરી ઉડતા વાતાવરણ ધૂંધળું..
બનાસકાંઠા માં ભારે પવન ના કારણે ધૂળની ડમરી ઉડતા વાતાવરણ ધૂંધળું, વાહન ચાલકો મુશ્કેલીમાં.....
World Cup 2023 ENG Vs NED: नीदरलैंड को इंग्लैंड के खिलाफ पहली ODI जीत की तलाश, टॉप-8 की लड़ाई जारी
World Cup 2023 ENG Vs NED: नीदरलैंड को इंग्लैंड के खिलाफ पहली ODI जीत की तलाश, टॉप-8 की लड़ाई जारी
વાગરા: અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઈક સવાર યુવાનનું કરુણ મોત
વાગરા: અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઈક સવાર યુવાનનું કરુણ મોત