ધાનેરા પોલીસે વાસણ બોડરથી ફિલ્મી ઢબે પીછો કરી માલોત્રા ગામ પાસે બ્રિજા ગાડી ઝડપી જેમાંથી 690 વિદેશી દારૂની બોટલ સાથે હરિયાણાના ઈસમની અટકાયત કરી હતી.રૂપિયા 6.63.700ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી ધાનેરા પોલીસે જેલ હવાલે કર્યો હતો.થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે મોટા પાયે રાજસ્થાનમાથી થઈ શકે છે વિદેશી દારૂની હેરાફેરી જેના લીધે ધાનેરા પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર ચાલી રહ્યું છે સઘન વાહન ચેકિંગ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CNG-PNG Price: गैस उपभोक्ताओं को राहत, सस्ती हुई सीएनजी और पीएनजी; Adani Gas और MGL ने घटाए दाम
नई दिल्ली, बिजनेस डेस्क। कमर्शियल और घरेलू गैस के दाम तय करने के लिए सरकार की ओर से नया...
સિદ્ધપુર : પીવાના પાણીની લાઇનમાંથી મૃતદેહનાં અવશેષો મળ્યા | SatyaNirbhay News Channel
સિદ્ધપુર : પીવાના પાણીની લાઇનમાંથી મૃતદેહનાં અવશેષો મળ્યા | SatyaNirbhay News Channel
Google Maps New Feature: गूगल मैप्स पर जल्द आएगा नया नेविगेशन फीचर, पहले से ज्यादा आसान हो जाएगा सफर
Google Maps Multi-Car Navigation गूगल मैप्स पर जल्द ही नया फीचर आने वाला है जो गूगल मैप्स...