દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મહુનલા ગ્રામ પંચાયતમાં પીએમ કિસાન ની ઈ કે વાય સી સો ટકા પૂર્ણ કરતા વીસી કોમ્પ્યુટર ઓપરેટર મહેન્દ્રભાઈ તડવી અને ગ્રામજનોના સાથ સહકારથી થતી ગ્રામ પંચાયતની સારી કામગીરી કરતા અને સવારે 10 થી સાંજે 5:00 વાગ્યા સુધી સતત ગ્રામ પંચાયત પર હાજર રહીને તમામ ગ્રામજનોના આવકના દાખલા જમીનની નકલો કેવાયસી ઘરવેરાની પહોંચ આકારણી જેવા તમામ કામ ગ્રામ પંચાયત ઓફિસે થી કરી આપતા મહુનલા ગ્રામ પંચાયતના વી સી ઓપરેટર મહેન્દ્રભાઈ તડવી ગ્રામ પંચાયતમાં સારી કામગીરી કરે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Earthquake एवढा मोठा होता की Taiwan मध्ये अख्खी Railway हेलकावे घेऊ लागली | BBC News Marathi
Earthquake एवढा मोठा होता की Taiwan मध्ये अख्खी Railway हेलकावे घेऊ लागली | BBC News Marathi
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૪ સપ્ટેમ્બરે યોજાશે ભરતી મેળો
અમરેલી, તા.૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૧૪ સપ્ટેમ્બર,...
Breaking News: Delhi में आज AAP बड़ा शक्ति प्रदर्शन करने की तैयारी में, BJP भी होगी सामने | Aaj Tak
Breaking News: Delhi में आज AAP बड़ा शक्ति प्रदर्शन करने की तैयारी में, BJP भी होगी सामने | Aaj Tak