વલસાડ સીટી પોલીસ ની ટીમ સાતમ આઠમને લઈ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સિટી પોલીસની ટીમને બાતમી મળતા સીટી પોલીસની ટીમ દ્વારા ખાનગી વાહનમાં જઈ વલસાડ ના રામવાડી વિસ્તારમાં આવેલ રામવાડી ચોક પાસે બનાવવામાં આવેલ કૃષ્ણ જન્મના મંડપમાં જુગાર રમતા 17 જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા પોલીસને જુગારમાં મૂકવામાં આવેલ 22,670 રોકડ રૂપિયા મળી 1 કાર ,8 બાઇકો સહિત 16 જેટલા મોબાઈલો ઝડપી પાડ્યા હતા 17 આરોપીઓ સહિત કુલ રૂપિયા 4,23,000 નો કુલ મુદ્દા માલ જપ્ત કર્યો હતો આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कुमारी सैलजा अचानक सोनिया गांधी से मिलीं:कार में अकेले 10 जनपथ पहुंची
हरियाणा में आज (3 अक्टूबर) शाम 6 बजे प्रचार थमने से पहले सांसद कुमारी सैलजा ने कांग्रेस में हलचल...
চাপৰমুখ মাৰৱাৰী পট্টি অগ্নি কাণ্ডত ক্ষতিগ্ৰস্ত পৰিয়ালৰ ওচৰত বিজেপি এচ চি মোৰ্চাৰ ৰাজ্যিক সম্পাদক ড° অসীম কুমাৰ দাস।
ৰহাৰ চাপৰমুখ মাৰবাৰী পট্টিত যোবা ২৩ডিচেম্বৰত সংঘটিত হোবা বিধ্বংসী অগ্নি কাণ্ডত সৰ্বস্ত্ৰ হেৰোৱা...
Mukhtar Ansari को ये सज़ा मिली, वकील ने बताया अब क्या करेंगे
Mukhtar Ansari को ये सज़ा मिली, वकील ने बताया अब क्या करेंगे
78 મા સ્વાતંત્ર પર્વ દિનની ઉજવણી યુજીવીસીએલ કચેરી ખાતે કરાઈ હતી.
78 મા સ્વાતંત્ર પર્વ દિનની ઉજવણી યુજીવીસીએલ કચેરી ખાતે કરાઈ હતી.
આજરોજ પૂરા ભારત ભર દેશમાં...
पुणे जिल्ह्यात किरकोळ कारणावरुन तुफान राडा करत घडली ही दुर्दैवी घटना...
पुणे: पुण्यात चक्क फटाके लावण्यावरुन २ शेजाऱ्यांमध्ये तुफान राडा झाला आहे. फटाके लावण्यावरून २...