ગુજરાત એસટી દ્વારા સલામત સવારી એસટી અમારીનાં સુત્રોથી પ્રચાર કરવામાં આવે છે ત્યારે બુટેલગરો માટે મુસાફરો કરતાં એસટી વધું સલામત બની ગયેલ છે. ધાનેરા બસ સ્ટેન્ડ પર ઉભેલી બસની ડેકીમાંથી વિદેશી દારૂની હેરાફેરી થતી ઝડપાઈ છે.ધાનેરા -અમદાવાદ બસ સ્ટેન્ડમાં ઉભેલી બસમા કોઈ અજાણ્યા બે પેસેન્જરોએ ત્રણ થેલા ભરેલ વિદેશી દારૂ ડીકીમા મુકી બસમાં બેસી ગયા હતા પરંતુ બસની ડીકીમાથી દારૂની વાસ આવતાં બસના કંડકટરે ધાનેરા પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસે ધાનેરા અમદાવાદ રૂટની વોલ્વો બસ નં GJ-07-YZ-6913ની બસની ડીકીમાથી દારૂ ઝડપી પાડયો હતો.પરંતુ બે અજાણ્યા પેસેન્જરો બસમાંથી ઊતરી ફરાર થઈ ગયા હતા.પોલીસે બસ,બસના ડ્રાઇવર કંડકટર સહિત પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'पहले अपने बारे में सोचें, कितने मुस्लिम देशों पर कर चुके हैं हमला', ओबामा की टिप्पणी पर बोले रक्षा मंत्री
भारतीय मुसलमानों के अधिकारों को लेकर पूर्व अमेरिकी राष्ट्रपति बराक ओबामा की टिप्पणी...
અમરેલીમાં આવેલ શ્રી રામ મોબાઇલની દુકાનમાથી આધાર પુરાવા કે બીલ વગરના મોબાઇલ ફોન કિ.રૂ.૧,૧૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે શૈલેષ ગોસાઈ ને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સ્ટેનશનની સર્વેલન્સ ટીમ
અમરેલી ટાઉનમા રાજકમલ ચોક,સીટીમોલ કોમ્પલેક્ષમા આવેલ શ્રી રામ મોબાઇલની દુકાનમાથી આધાર પુરાવા કે બીલ...
હિંમતનગર : UGVCL દ્વારા બધીજ સેવાઓ ઓનલાઇન ગ્રાહકોને ધક્કા નહીં ખાવા પડે.
ભારે વરસાદ, પુર, વાવાઝોડા જેવી ભયંકર પરીસ્થિતિમાં પણ આ કર્મિયોએ સતત કામ કરી વિજ પુરવઠો પુરો...
श्री यल्ला लिंगेश्वर मुत्त्या महाराज मठात गणरायाचे विसर्जन
किर्तन सेवा व रुद्राभिषेक सोहळ्यानंतर महाप्रसादाचे वाटप वलांडी सीमावरती भागातील कमाल नगर...