સમીની પી આર.પરમાર હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ સિવિલ કોર્ટની મુલાકાત લીધી.,સામાજિક વિજ્ઞાનના શિક્ષકનો નવતર અભિગમ,,સમીની પી.આર પરમાર હાઇસ્કૂલ (જય ભારત)ના વિદ્યાર્થીઓએ તાલુકા કોર્ટ (સિવિલ કોર્ટ)ની મુલાકાત લઈને પોતાની સમજ વિસ્તૃત કરી હતી.સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક શૈલેન્દ્રસિંહ સોઢા એ પોતાના શૈક્ષણિક કાર્યને નવા અભિગમથી શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો હતો.ધોરણ : 9 માં ભારતનું ન્યાયતંત્ર પ્રકરણની વિસ્તૃત સમજ માટે તાલુકા કોર્ટની મુલાકાત લીધી હતી અને ત્યાં જઈને તમામ પ્રશ્નોની સમજ આપવામાં આવી હતી.વિદ્યાર્થીના મનના મૂંઝવતા પ્રશ્નોની સમજ કોર્ટના વકીલશ્રી વિક્રમભાઈ ઠાકોર, મયુદીનભાઈ કાઝી,સદાશિવભાઈ જાની આપી તેમના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા હતા.વિદ્યાર્થીઓએ જજ સાહેબની ચેમ્બર,લાઈબેરી,આરોપી અને ફરિયાદી ચર્ચા,કોર્ટ ઓફ રેકોર્ડ વગેરેની સચોટ માહિતી રૂબરૂ મુલાકાત લઈને પોતાની સમજ વિસ્તૃત કરી હતી.આચાર્યશ્રી સંજયભાઈ પટેલ સાહેબે નવતર અભિગમની પ્રશંસા કરીને સિવિલ કોર્ટની આભાર માન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાણપરી ગામના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાણપરી ગામે વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું
Manipur Violence News: मणिपुर में ड्रोन हमले के बाद सीआरपीएफ कैंप पर हमला, तनाव बढ़ा
Manipur Violence News: मणिपुर में ड्रोन हमले के बाद सीआरपीएफ कैंप पर हमला, तनाव बढ़ा
PORBANDAR આદિત્યાણા ગામે દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા 14 11 2022
PORBANDAR આદિત્યાણા ગામે દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા 14 11 2022
નેસવડ ગામે માલણ નદીને કાંઠે આવેલ શીતળા માતાના મંદિરે મેળો ભરાયો
નેસવડ ગામે માલણ નદીને કાંઠે આવેલ શીતળા માતાના મંદિરે મેળો ભરાયો.
હિંદુ શાસ્ત્રો પ્રમાણે...
ৰহাৰ ঐতিহ্যমণ্ডিত দিহিংসএ ত ২৭মাৰ্চৰ পৰা তিনি দিনীয়া শ্ৰীশ্ৰী বিষ্ণু শোভন চন্দ্ৰ গোস্বামী আতাৰ ২৫ সংখ্যক তিথি
পালনৰ প্ৰস্তুতি।
অভ্যৰ্থনা সমিতি গঠন
ৰহা ত ১৭৯১চনত নিৰ্মল চন্দ্ৰ আতাই প্ৰতিষ্ঠিত কৰা ঐতিহ্যমণ্ডিত শ্ৰীশ্ৰী দিহিং সএত ১৯৭২ চনত শ্ৰীশ্ৰী...