હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામ ખાતે શ્રી ચરમાળીયા દાદા ગૌશાળા ના લાભાર્થે સુંદરી ભવાની ગામ સમસ્ત શ્રી શિવ કથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં તારીખ 28/12/2022 થી તારીખ 3/1/2023 સુધી સાત દિવસ શિવ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે કથાનો ટાઈમ બપોરે 2 થી 5 વાગ્યાના રાખેલ છે અને વ્યાસપીઠે ખંડેરાવપુરા વાળા પરમ પૂજ્ય પુરી બાપુ કથાનું રસપાન કરાવશે આ કથાનું આયોજન સુંદરી ભવાની ગામ ખાતે ગામમાં રખડતા ઢોર માટે ગૌશાળા બનાવવાની હોય તેના લાભાર્થે રાખવામાં આવેલ છે તો આ કથામાં સુંદરી ભવાની ગામ તેમજ આજુબાજુના ગામ લોકોને કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. ✍️ રિપોર્ટર બેચરભાઈ પઢિયાર

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं