આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ધાંગધ્રા - હળવદ હાઈવે પર ઢવાણા ગામ ના પાટીયા પાસે ધાંગધ્રા તરફથી શાકભાજી ભરીને આવતી બોલેરો જીપ ટ્રક ના પાછળ ભાગે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક વ્યક્તિ નુ ધટના સ્થળે જ મોત નિપજ્યું હતુ જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત વ્યક્તિ ને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હળવદ સરકારી દવાખાને સારવાર માટે લાવવામાં આવ્યો હતો અકસ્માત ના પગલે હાઇવે પર ટ્રાફિક જામ ના દ્ગશ્યો સર્જાયા હતા આ ધટના ની જાણ હળવદ પોલીસ ને થતાં ટ્રાફિક હળવો કરી ધટના સ્થળે આગળ ની કાયૅવાહી હાથ ધરી છે.   રિપોર્ટર બેચરભાઈ પઢિયાર હળવદ