કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહ્લાદ મોદીની ગાડીને ગંભીર અકસ્માત નડ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ દુર્ઘટના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બની હતી. પ્રહ્લાદ મોદી પોતાની કારથીબેંગલોરથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા.મર્સિડિઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહ્લાદ મોદીના દીકરા, પત્ની અને પૌત્ર પણ તેમની સાથે હતા. આ ઘટનામાં પ્રહ્લાદ મોદીને પોતાને, વહુ અને તેમના પૌત્રને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે તેમના દીકરા અને ડ્રાઈવર સત્યાનારાયણને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ વધારે માહિતીની રાહ જોવાઇ રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બહુચરાજી : બહુચરમાતાના સાનિધ્યમાં નવરાત્રિના ગરબા સહિત શતચંડી હવનનું થશે આયોજન, જાણો કાર્યક્રમ
બહુચરાજી: આદ્ય શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ 2022હવે સાવ નજીક છે ત્યારે માઇભક્તો બેચરાજીના...
গোলাঘাটত অঘটন; ব্লক নিৰ্মাণ কৰা কাৰখানাৰ মেছিনত সোমাল শ্ৰমিকৰ হাত
গোলাঘাটৰ দলৌজানত ব্লক নিৰ্মাণ কৰা এটা কাৰখানাত সংঘটিত হৈছে এক অঘটন। কাৰাখানাত কৰ্মৰত এজন শ্ৰমিকৰ...
Indigo Flight News: दिल्ली में इंडिगो विमान की आपात लैंडिंग, देहरादून के लिए भरी थी उड़ान
नई दिल्ली, देश की राजधानी दिल्ली में इंडिगो विमान की आपात लैंडिंग हुई है। बताया जा रहा है कि ये...
बीड जिल्ह्याच्या विकासासाठी पूर्ण प्रयत्न करणार! पालकमंत्री अतुल सावे यांची पत्रकार परिषदेतून माहिती
बीड जिल्ह्याच्या विकासासाठी पूर्ण प्रयत्न करणार! पालकमंत्री अतुल सावे यांची पत्रकार परिषदेतून माहिती
वक्फ संशोधन को लेकर जन जागरण कार्यशाला का हुआ आयोजन
वक्फ संशोधन को लेकर जन जागरण कार्यशाला का हुआ आयोजन
गरीब मुस्लिम भाइयो को न्याय...