જસદણ તાલુકાના આટકોટ માં ગુંદાળા રોડમાં વાડી જુગાર રમતા આઠ જુગારીને એલસીબીએ ઝડપી લીધા હતા જેમની પાસેથી 1. 11000 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો એલસીબીને બાદ મીના આધારે ગુંદાળા રોડ વાડી વિસ્તારમાં જુગાર રમતા આઠ જુગારીઓને રંગેહાથ ઝડપાઇ ગયા હતા 71000 રોકડા આઠ મોબાઈલ 40000 ટોટલ 1. 11000 નો મુદામાલ એલસીબીએ ઝડપી લીધો હતો ,આરોપીઓ:-(1) વજુભાઇ હરીભાઇ શેલીયા,(2) કુલદીપભાઇ ગોરધનભાઇ કટેશીયા,(3) પરેશભાઇ રસીકભાઇ રાદડીયા,(4) અલ્પેશભાઇ ભીમજીભાઇ રાદડીયા,(5) સંજયભાઇ મુળજીભાઇ રાતડીયા,(6) અનિરૂધ્ધભાઇ લાભભાઇ ડવ,(7) હરેશભાઇ નંદલાલભાઇ મહેતા,(8) રાજુભાઇ ઉર્ફે રણુભાઇ દાદભાઇ ધાધલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मयत व्यक्तीला अपत्य नसल्याचे कळताच मी ही त्यांच्या मुलाप्रमाणेच म्हणतं महाराजांनी नाकारले मानधन
शिरुर: महाराष्ट्राला संतांची खुप मोठी परंपरा आहे. महाराष्ट्रात अनेक प्रवचन तसेच किर्तनकार...
ડીસામાં આજે સીઝન નું સૌથી નીચું 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું...
ડીસામાં આજે સીઝન નું સૌથી નીચું 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું...
ગુજરાત : ધોરાજીમાં ભાદર-2 ડેમમાં ફરી તેજી, 37 ગામોને એલર્ટ કરાયા
ગુજરાતમાં છેલ્લા 8 કલાકમાં 56 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ ધોરાજીમાં ભાદર-2 ડેમ...
Nasarullah Love story: Anju को तोहफे में मिली आशियाना बनाने के लिए जमीन. #anjunasrullahlovestory
Nasarullah Love story: Anju को तोहफे में मिली आशियाना बनाने के लिए जमीन. #anjunasrullahlovestory