જસદણ તાલુકાના આટકોટ માં ગુંદાળા રોડમાં વાડી જુગાર રમતા આઠ જુગારીને એલસીબીએ ઝડપી લીધા હતા જેમની પાસેથી 1. 11000 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો એલસીબીને બાદ મીના આધારે ગુંદાળા રોડ વાડી વિસ્તારમાં જુગાર રમતા આઠ જુગારીઓને રંગેહાથ ઝડપાઇ ગયા હતા 71000 રોકડા આઠ મોબાઈલ 40000 ટોટલ 1. 11000 નો મુદામાલ એલસીબીએ ઝડપી લીધો હતો ,આરોપીઓ:-(1) વજુભાઇ હરીભાઇ શેલીયા,(2) કુલદીપભાઇ ગોરધનભાઇ કટેશીયા,(3) પરેશભાઇ રસીકભાઇ રાદડીયા,(4) અલ્પેશભાઇ ભીમજીભાઇ રાદડીયા,(5) સંજયભાઇ મુળજીભાઇ રાતડીયા,(6) અનિરૂધ્ધભાઇ લાભભાઇ ડવ,(7) હરેશભાઇ નંદલાલભાઇ મહેતા,(8) રાજુભાઇ ઉર્ફે રણુભાઇ દાદભાઇ ધાધલ
આટકોટ ગુંદાળા રોડ પર વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 8 લોકોની રાજકોટ LCBએ ધરપકડ કરી, જુઓ કોણ છે આ જુગારીઓ
![](https://i.ytimg.com/vi/vXWBh8-Hb8Y/hqdefault.jpg)