આજ રોજ તારીખ 26/12/2022 ના બપોરે ૧૩:૩૫ વાગ્યે ગોંડલ તાલુકા નુ મહિકા ગામેથી છગનભાઇ નો ફોન 108 મા આવેલ અને જણાવેલ કે મારી વાડી મા મજુરી કામ કરતા લીલાબેન રાજેશભાઈ ને ડિલિવરી નો દુઃખાવો થતા 108 ને જાણ કરતા કોટડાસાંગાણી લોકેશન 108 ને કોલ મળતા પાઇલોટ દર્શિત ભાઈ EMT રોહિતભાઈ પટેલ મહિકા ગામ વાડી વિસ્તાર મા પોચતા વધારે દુઃખાવો થતા વાડી માજ ડીલેવરી કરવા ની જરૂર પડી હતી.ડીલેવરી કરાવી દીકરી નો જન્મ થયા બાદ ERCP ડૉક્ટર સુનીતા મેડમ ની એડવાઈજઝ મુજબ મધર ને ઇન્જેકશન અને બાટલો ચડાવી અને CHC કોલીથડ હોસ્પિટલ મા દાખલ કરેલ છે હાલ માં માતા અને બાળક બંને ની તબિયત સારી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घास भैरू जी की सवारी में उमड़े नगरवासी,धूमधाम से करवाया नगर भ्रमण
सुल्तानपुर.नगर में प्राचीन परम्परा के अनुसार अच्छी बारिश और क्षेत्र की खुशहाली की कामना को लेकर...
पिक विमा संदर्भात स्वाभिमानी शेतकरी संघटनेच्या बैठकीस उपस्थित रहा- करपे@india report
पिक विमा संदर्भात स्वाभिमानी शेतकरी संघटनेच्या बैठकीस उपस्थित रहा जिल्हाध्यक्ष करपे@india report
Telangana Elections: चुनाव में कितना असर डालेगा बेरोज़गारी का मुद्दा? ग्राउंड रिपोर्ट
Telangana Elections: चुनाव में कितना असर डालेगा बेरोज़गारी का मुद्दा? ग्राउंड रिपोर्ट
વડગામ યુવક કોંગ્રેસટીમ દ્વારા નવાવાસ, હરસીદપુરા ગામમાં ઘરે ઘરે જઈ પત્રિકા નું વિતરણ કરાયું..
વડગામ યુવક કોંગ્રેસટીમ દ્વારા નવાવાસ, હરસીદપુરા ગામમાં ઘરે ઘરે જઈ પત્રિકા નું વિતરણ કરાયું..
शिवराज सिंह ने बाढ़ प्रभावित इलाकों का किया दौरा, आंध्र प्रदेश-तेलंगाना को 3448 करोड़ की आर्थिक सहायता की घोषणा की
हैदराबाद। केंद्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान ने बाढ़ प्रभावित आंध्र प्रदेश और तेलंगाना...