આજ રોજ તારીખ 26/12/2022 ના બપોરે ૧૩:૩૫ વાગ્યે ગોંડલ તાલુકા નુ મહિકા ગામેથી છગનભાઇ નો ફોન 108 મા આવેલ અને જણાવેલ કે મારી વાડી મા મજુરી કામ કરતા લીલાબેન રાજેશભાઈ ને ડિલિવરી નો દુઃખાવો થતા 108 ને જાણ કરતા કોટડાસાંગાણી લોકેશન 108 ને કોલ મળતા પાઇલોટ દર્શિત ભાઈ EMT રોહિતભાઈ પટેલ મહિકા ગામ વાડી વિસ્તાર મા પોચતા વધારે દુઃખાવો થતા વાડી માજ ડીલેવરી કરવા ની જરૂર પડી હતી.ડીલેવરી કરાવી દીકરી નો જન્મ થયા બાદ ERCP ડૉક્ટર સુનીતા મેડમ ની એડવાઈજઝ મુજબ મધર ને ઇન્જેકશન અને બાટલો ચડાવી અને CHC કોલીથડ હોસ્પિટલ મા દાખલ કરેલ છે હાલ માં માતા અને બાળક બંને ની તબિયત સારી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
karnataka Assembly Election: IAS अनिल कुमार को BJP ने मैदान में उतारा, भागवत से मिलने के बाद आए थे चर्चा में
नई दिल्ली, कर्नाटक विधानसभा चुनाव 2023 (Karnataka Assembly Elections 2023) को लेकर...
Private Space: अब अपने एंड्रॉइड फोन में छिपा सकेंगे ऐप्स और फाइल, Google ला रहा ये खास फीचर
Android Private Space Feature Google कथित तौर पर एक प्राइवेट स्पेस फीचर पर काम कर रहा है। नए फीचर...
81 જામ ખંભાળિયા વિધાનસભા ના ઉમેદવાર શ્રી મુળુભાઇ બેરા નો મધ્યસ્થ ચૂંટણી કાર્યલય અને ખંભાળિયા શહેર ભાજપ ચૂંટણી કાર્યલય નું ઉદઘાટન કરતા સાંસદ શ્રી પૂનમબેન માડમ
આજરોજ ભાજપ ના લોકપ્રિય ઉમેદવાર શ્રી મુળુભાઇ બેરા નું મધ્યસ્થ ચૂંટણી કાર્યલય તેમજ જામ ખંભાળિયા...
মৰাণৰ জৱাহৰ নবোদয় বিদ্যালয়ৰ দুটাকে ফুটবল দলেঅংশ লব ৰাষ্ট্ৰীয় পৰ্য্যায়ৰ ফুটবল প্ৰতিযোগিতাত উৎফুল্লিত মৰাণবাসী
মৰাণ জৱাহৰ নবোদয় বিদ্যালয়ত ৰিজিঅনেল পৰ্য্যায়ত ফুটবল Meet অনুষ্ঠিত হ'ল। মৰাণৰ জৱাহৰ...
75 આઝાદી મહોત્સવ પર્વ નિમિતે મોદી સપોર્ટ સંઘ દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજન રાષ્ટ્રીય અધ્યક્ષ ના સૂચન અનુસાર કેશોદ તાલુકા મહિલા મોરચા દ્વારા નિવૃત્ત આર્મી મેન મકકા ગીગાભાઈ નું સાલ અને ફૂલ હાર ને સિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું
75 આઝાદી મહોત્સવ પર્વ નિમિતે મોદી સપોર્ટ સંઘ દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજન રાષ્ટ્રીય અધ્યક્ષ...