દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકો એક પછાત વિસ્તાર અને જંગલ વિસ્તારમાં આવેલો તાલુકો છે અને ધાનપુર તાલુકામાંથી કોઈપણ ગામમાં જાઓ ત્યારે ખાનગી વાહનમાં ઘેટા બકરાની જેમ છાપરા પર જાનના જોખમે મુસાફરી કરવી પડે છે ટ્રાફિક વહીવટી તંત્ર અને આરટીઓનું કોઈપણ રેકડા કે જીપ વાળો પાલન કરતા નથી બસ કોઈપણ વાહન હોય રેકડો કે જીપ ઉપર છાપરા પર લટકતા મુસાફરો જાનના જોખમે મુસાફરી કરતા કેમેરામાં કેદ કોઈપણ જાતનો એક્સિડન્ટ થાય તો મૃત્યુ પામનારને કોઈપણ જાતનું વળતર મળતું નથી અને તોડપાણી કરીને ગરીબ આદિવાસીઓનો અવાજ દબાવી દેવામાં આવે છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને બસનો લાભ ક્યારેય તેવું જાગૃત નાગરિકોના કાને સાંભળવા મળે છે

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं