તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર વ્યાસ સાહેબ અને રૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર યોગેશભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ આજરોજ રહ્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર સુરાણા ખાતે શ્રી સરસ્વતી માધ્યમિક શાળામાં એડોલેશન હેલ્થ એજ્યુકેશન ના અંતર્ગત વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ સ્પર્ધામાં કુલ 10 જેટલા હરીફો એ ભાગ લીધેલ. તેમજ એમપીએચડબલ્યુ કલ્પેશભાઈ મોદી સીએચઓ રિઝવાન ભાઈ શાળાના આચાર્ય ભાર્ગવભાઈ જોશી નીરાભાઈ પટેલ વગેરે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવેલ