તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર વ્યાસ સાહેબ અને રૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર યોગેશભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ આજરોજ રહ્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર સુરાણા ખાતે શ્રી સરસ્વતી માધ્યમિક શાળામાં એડોલેશન હેલ્થ એજ્યુકેશન ના અંતર્ગત વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ સ્પર્ધામાં કુલ 10 જેટલા હરીફો એ ભાગ લીધેલ. તેમજ એમપીએચડબલ્યુ કલ્પેશભાઈ મોદી સીએચઓ રિઝવાન ભાઈ શાળાના આચાર્ય ભાર્ગવભાઈ જોશી નીરાભાઈ પટેલ વગેરે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महात्मा गांधी के जन्म दिवस पर स्वच्छता कार्यक्रम का हुआ आयोजन
स्वच्छता हमारी जिम्मेदारी, अपने आस पास स्वच्छता को बनाए रखें- जिला कलक्टर
बालोतरा, 02...
लोकशाही जिवंत ठेवण्यासाठी मतदान महत्त्वाचे तहसीलदार रामेश्वर गोरे
उदगीर विद्यार्थ्यांनी आपले नाव मतदान यादीमध्ये नोंदवावे व प्रत्येक निवडणुकीमध्ये मतदानाचा हक्क...
લાખણી તાલુકાના કામોડી ગામ નો વિકાસ
લાખણી તાલુકામાં આવેલાં કમોડી ગ્રામ પંચાતમા સરપંચે આપેલા વિકાસના કાર્યો ના વાયદાઓની કરી શરૂઆત...
Budget Session 2024: गृह मंत्रालय ने संसद की सुरक्षा में तैनात किए 140 जवान, परिसर में तिनका भी ले जाना मुश्किल
नई दिल्ली। सरकार 31 जनवरी से शुरू होने वाले बजट सत्र की तैयारियों में जुट गई है। इस...
શીલાબેન રાવલે જુડવા દીકરીની જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી
શીલાબેન રાવલે જુડવા દીકરીની જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી