સરસ્વતી તાલુકાના વામૈયા ખાતે પુરબાફઈ માતાજીનો બીજો પાટોત્સવ યોજાયો
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વામૈયા ૫
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા વામૈયા ખાતે જયશ્રી પુરબાફઈ માતાજીનો બીજો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો સરસ્વતીના વામૈયા ખાતે આવેલા પુરબાફઈ માતાજી ના મંદિર નો બીજો પાટોત્સવ યોજાયો હતો જેમાં હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો અને સવારે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં ગામના ગોદરાથી ગામ ની ફરતે ફરીને માતાજીના નીજ મંદિરે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ આજુબાજુના ગામના ભગતો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ તમામ લોકો માતાજીની પ્રસાદ રૂપે ભોજન આરોગ્યા હતું તેમજ લોકોએ પુરબાફઈ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી
એસ બી હિન્દુસ્તાન youtube ચેનલ ના કોમેડી કિંગ ના કલાકાર મહેન્દ્રસિંહ (ફુમતાજી) મફુકાકા, દશરથસિહ (હરીભા) ભાવેસિંહ (ખેંગારજી) વાઘુભા, ભરતસિંહ જલુભા (બાસ્કુસિહ) બળવતસિંહ (બલ્લુ) ભુપતસિહ, અભિક,તેમજ તેમના પરિવાર તથા ગ્રામજનો ને જહેમત ઉઠાવી હતી અને પ્રસંગને દીપાવ્યો હતો.