બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામા ટૂંડીયા પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં

એક થી પાંચ ધોરણ ના બાળકો પર લટકતી તલવાર જેવા દ્રશ્યો 

સ્કૂલની છત પર પતરા છુટા છવાયા જોવા મળી રહ્યા છે તેમ છતાં બાળકોની કોઈ પરવાહ નહીં

જો કોઈ અનહોની સર્જાયતો આનું જવાબદાર કોણ ?

આ બાબતની શાળાના આચાર્ય દ્વારા પત્ર લખી લેખિતમાં જાણ પણ કરવામાં આવેલી છે