શહેર ભાજપ દ્વારા નગરપાલિકા ગાર્ડન ખાતે દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી જી ની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ ની ઉજવણી જરૂરીયાત મંદ પરિવાર માટે ગરમ કપડાં એકત્રિત કરી યુવક બોર્ડ ને સોપવામાં આવ્યા તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની મન કી બાત કાર્યક્રમ સાંભળવા નું આયોજન કરવામાં આવ્યું હતુ તેમજ સિક્કીમ ખાતે શહિદ થયેલા 16 જવાનો ને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી તેમજ અટલજી ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ કણજારિયા અને શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર એ અટલજી ના જીવનચરિત્ર વિષે ઉદબોધન કર્યુ હતું આ કાર્યક્રમ મા જીજ્ઞેશભાઈ પરમાર મનુભાઇ મોટાણી વનરાજસિંહ વાઢેર પ્રવિણસિંહ કંચવા ધીરુભાઈ ટાકોદરા હસુભાઈ ધોળકિયા અશોકભાઈ કાનાણી મુકેશભાઇ કાનાણી ભવ્યભાઈ ગોકાણી જયંતિભાઈ સુરેલા નીકુંજભાઈ વ્યાસ અઝુભાઈ ગાગીયા કારુંભાઇ માવદીયા કિશોરભાઈ નકુમ શંકરભાઈ ઠાકર હિતેશભાઈ ગોકાણી યોગેશભાઈ મોટાણી હરેશભાઈ બથવાર રાણાભાઇ ગઢવી જયસુખભાઈ મોદી હસુભાઇ નકુમ હીનાબેન આચાર્ય મીતાબેન લાલ મેઘાબેન વ્યાસ રેખાબેન ખેતીયા જાનકી બેન કુંડલિયા મોહીત પંડ્યા રાજ પાબારી યુનુસ ચાકી પ્રવીણ જામજોડ દિવ્યેશ જોષી ભરત નકુમ નરેદ્રસિહ જાડેજા ધવલ કણજારીયા મનીષ રાઠોડ સહિત ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
જામ ખંભાળિયા મા શહેર ભાજપ દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી જી ની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ ઊજવણી કરાઈ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/12/nerity_9c97d03f97ff9a45a0ecbec51a2acd81.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)