બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એક વખત તાપમાન માઈનસ બે થી ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે.! અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે.! સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂંઠવાઈ પણ રહ્યા છે.