શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા ધાબળા વિતરણ કરાયું. *બોટાદમાં શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા ધાબળા (બ્લૅન્કેટ ) વિતરણ કરવામાં આવ્યું*
બોટાદ
હાલ શિયાળા માં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કડકડતી ઠંડીમાં જરૂરિયાત મંદોને ધાબળા (બ્લેન્કેટ) આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા પરમ પૂજય સદગુર શાસ્ત્રી શ્રી ધનશ્યામપ્રકાશદાસજી સ્વામી ની પ્રેરણાથી હાલમાં પડી રહેલ ગુલાબી ઠંડીની રાત્રીએ બોટાદના એસ. ટી. ડેપો,કાઠીયાવાડ જીન પાસે,સ્ટેશન રોડ, ભોજબાપુની ધર્મશાળા પાસે, રેલવે સ્ટેશન જુદા જુદા વિસ્તારમાં આશરે લોયાધામના સંતોએ ૧૫૦ જેટલા ધાબળા ઓઢાડીને ઠંડીમાં ઠરતા લોકોની પાસે જય ધાબળા ઓઢાડી સામાજીક સેવા નું કાર્ય કર્યુ હતુ જેની ઘણા લોકો પ્રેરણા લઈ આવા સામાજીક કાર્ય માં જોડાઈ તેવી પ્રાર્થના
અહેવાલ કનુભાઈ ખાચર બોટાદ આવ્યું*