તારીખ ૨૫.૧૨.૨૦૨૨ રોજ . સવારે ૧૦.૦૦ કલાકે. જીવદયાપ્રેમી નો ફોન આવ્યો જણાવ્યું કે રેલ્વે સ્ટેશન રોડ.વાછરાને પગમાં વાગ્યું છે ત્યાં પહોંચીને જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. અને પ્રકાશભાઈ ત્યાં પહોંચીને સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા ડોક્ટર કાજલબેન પરમાર. પાયલોટ રાકેશભાઈ દેસાઇ દ્વારા વાછરાને સારવાર કરવામાં આવી વધુ સારવાર માટે રિક્ષામાં.વાછરાને પરેશભાઈ પ્રજાપતિની ગૌ માતા ગૌશાળામાં લઈ જવામાં આવ્યું જીવ બચાવમાં આયો તથા ૨૪.૧૨.૨૦૨૨ રોજ બપોરે ૨.૦૦ કલાકે દીપકભાઈ માળી ઘાયલ કબુતર પવન ફૂટવેર માં લઈને આવ્યા જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી.ઘાયલ કબૂતર ને મલમ પટ્ટી કરીને સારવાર માટે વનવિભાગ મૂકીને આવ્યો તથા સાંજે ૬.૦૦ કલાકે જીવ દયા પ્રેમી નો ફોન આવ્યો જણાવ્યું કે ગઠામણ દરવાજા પાસે આધાર મોલ કબુતર ઘાયલ છે ત્યાં પહોંચીને સારવાર માટે વનવિભાગ લઈ ગયો જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી જીવ દયા ફાઉન્ડેશન દ્વારા બે કબૂતર જીવ બચાવમાં આયો