જસદણના આટકોટ ખાતે આવેલ કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ઉ.વ.33 મહિલાને છેલ્લા એક વર્ષથી ગર્ભાશયની કોથળીમાં માં ગાંઠ હોવાના લીધે પીડાઈ રહ્યા હતા. આ મહિલાએ અનેક જગ્યાએ બતાવ્યા બાદ પણ પીડામાંથી રાહત ન મળતા તેઓ આ હોસ્પીટલે સારવાર અર્થે દાખલ થયા હતા. બાદમાં હાજર તબીબે તે મહિલાની સોનોગ્રાફી અને સીટીસ્કેન કરતા જાણવા મળ્યું કે તેમના મહિલાના ગર્ભાશયમાં આશરે 2 કિલોની ગાંઠ છે જેના લીધે મહિલાને પેટમાં સતત દુઃખાવો રહ્યા કરતો હતો. જેથી આટકોટની કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ગાયનેક સર્જન ડોક્ટર નિલેશ ચાવડા તેમજ ડોક્ટર રાહુલ સિંહાર તેમની ટીમ તેમજ ડોક્ટર એનેસ્ટેટિક ચંદ્રેશ વોરા, તેમજ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડોક્ટર નવનીત બોદર તેમના આસિસ્ટન્ટની મદદથી આયુષ્માન ભારત યોજના હેઠળ મહિલાના ગર્ભાશયમાં રહેલી ગાંઠનું સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. દર્દીએ આટકોટ કે.ડી.પરવાડીયા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডিমাকুছিত হাগ্ৰামা মহিলাৰীৰ বিশাল পদযাত্ৰা,জনসভা প্ৰমোদ বড়ো হাগ্ৰামা মহিলাৰীৰ বাকযুদ্ধ তুঙ্গত
ডিমাকুছিত হাগ্ৰামা মহিলাৰীৰ বিশাল পদযাত্ৰা,জনসভা প্ৰমোদ বড়ো হাগ্ৰামা মহিলাৰীৰ বাকযুদ্ধ তুঙ্গত
કેનાલના રસ્તે મોટરસાયકલ સ્લીપ ખાતા યુવક અને બાઈક નર્મદા કેનાલમાં ખાબક્યું: મૃતદેહ બીજા દિવસે કેનાલમાંથી મળ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના નવલગઢ ગામે કેનાલના રસ્તે મોટરસાયકલ સ્લીપ ખાતા યુવક અને બાઈક નર્મદા કેનાલમાં...
રાશિ ચક્ર || જુઓ દુર્ગાપ્રસાદ શાસ્ત્રી સાથે || BULETIN INDIA
#buletinindia #aajkarashifal #aajkapanchang #ahmedabad #buletinindia #aajkarashifal...
दूसरी बार मां बनने जा रहीं सना खान:सोशल मीडिया पर अनाउंस की प्रेग्रेंसी, बोलीं- हमारा नन्हा मेहमान आने वाला है
बिग बॉस फेम सना खान दोबारा मां बनने वाली हैं। इस बात की जानकारी उन्होंने सोशल मीडिया के जरिए दी।...