જસદણ ના સરકારી હોસ્પિટલ ખાતે કોરોના ના કેશ આવે તો અગાઉ ઓક્સિજન સાથે પુવઁ તૈયારી થઈ ચુકી છે જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર મા હાલ એકપણ કોરોના કેશ આવેલ નથી પણ કોરોના ને ધ્યાને લઇ જસદણ સરકારી હોસ્પિટલ ખાતે 25 બેડ ની તૈયારી છે જ.અને 25 દદિઁઓ ને ઓક્સિજન મળી રહે તેવી ઓક્સિજન ની પણ હાલ પુવઁ તૈયારી કરી દીધેલ છે જોકે જસદણ પંથક મા એકપણ કોરોના કેશ આવેલ નથી અને કોઈ કોરોના થી દાખલ નથી પણ કોરોના ન આવે તેવુ આપણે ઇચ્છી એ છીએ પણ જો કોરોના આવે તો જસદણ સરકારી હોસ્પિટલ ખાતે બેડ. ઓક્સિજન. દવાઓ સહિત તમામ પુવઁ તૈયારી આરંભી દેવાઇ છે . અને ખાસ કે આ સરકારી હોસ્પિટલ ખાતે એકસાથે ત્રણ દદિઁઓ ને ડાયાલીસીસ થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરવામા આવી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| वैजापूर तालुक्यातील २५ ग्रामपंचायतीच्या निवडणुकीत सरपंच पदाचे ७९ उमेदवार रिंगणात
MCN NEWS| वैजापूर तालुक्यातील २५ ग्रामपंचायतीच्या निवडणुकीत सरपंच पदाचे ७९ उमेदवार रिंगणात
সোণাৰি সমষ্টিত অমৃত সৰোবৰ খনন কাৰ্যৰ শুভাৰম্ভ কৰিলে বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰে
দেশৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ জন্মদিনৰ উপলক্ষে চৰকাৰে গ্ৰহণ কৰা এক দূৰদৰ্শী পদক্ষেপৰ অংশ...
Breaking News: Mumbai में अतिक्रमण हटाने गई पुलिस और BMC की टीमों पर पथराव, 5 पुलिसकर्मी घायल
Breaking News: Mumbai में अतिक्रमण हटाने गई पुलिस और BMC की टीमों पर पथराव, 5 पुलिसकर्मी घायल
গৌৰীসাগৰত দলৱদ্ধ ভাৱে অসহায় মহিলাক ধৰ্ষণ কৰিলে পাঁচ লম্পটে
শিৱসাগৰ জিলাৰ দিখৌমুখৰ পাঁচ লম্পটে এগৰাকী অসহায় মহিলাক ধৰ্ষণ কৰি গৌৰীসাগৰ আৰক্ষীৰ হাতত...
बूंदी के सर्राफा व्यवसायियों ने किया संसद भवन का अवलोकन
बूंदी के सर्राफा व्यवसायियों ने किया संसद भवन का अवलोकनबिरला का अभिनंदन किया, बूंदी की समस्याओं...