ભુજ,શહેરમાં બે પક્ષે સામસામી મારામારીના બનાવમાં ત્રીજી ફરિયાદ દર્જ કરાવાઈ' છે. આ બનાવમાં' પાંચ શખ્સએ વાહનમાં તોડફોડ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બનાવ ગત તા. 21ના રાત્રિના 11 વાગ્યાના અરસામાં શક્તિ હોટેલથી આગળ થેબાના વાડા પાસે બન્યો હતો. આરોપીઓ હનીફ કકલ, ઈકબાલ ત્રાયા, લાલો મહેશ્વરી, શેફ માંજોઠી અને' સલીમ ઉર્ફે ચલોએ ફરિયાદી નજીર અબ્દુલ નોડેને ધારિયું' ફટકાર્યું હતું, તેમજ સ્વિફ્ટ કારમાં પાઈપ વડે તોડફોડ કરી હતી. આરોપીઓએ ઉછીના પૈસા આપવાની ના કેમ કહી તેમ' કહી માર માર્યો હતે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાડી 2 પ્રાથમિક શાળા માં 31 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
ધાનેરા તાલુકા ના જાડી 2 પ્રાથમિક શાળા ખાતે 31 માં સ્થાપના દિવસની ઊજવણી કરાઈ હતી..
પીપરલા ગામે બજરંગ ઇલેવન જનરલ નાઈટ કપમાં કનુભાઈ બારૈયા હાજરી આપી .
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપરલા ગામે તા.૧૪-૧૧-ર૦રર ને સોમવારના રોજ સાજે ૮:૦૦ કલાકે ઇન્ડિયન...
Snow Driving Tips: बर्फीले इलाकों में करने जा रहे हैं सैर, तो उससे पहले ये ड्राइविंग टिप्स जरूर जान लीजिए
विजिबिलिटी सुनिश्चित करने के लिए कि गाड़ी चलाते समय आपको समय-समय पर खिड़कियों और विंडशील्ड को...
SOG પોલીસે વાહન ચેકીંગ દરમિયાન નોબલ માર્કેટ નજીકથી શંકાસ્પદ પાવડર સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા
SOG પોલીસે વાહન ચેકીંગ દરમિયાન નોબલ માર્કેટ નજીકથી શંકાસ્પદ પાવડર સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા