ભુજ,શહેરમાં બે પક્ષે સામસામી મારામારીના બનાવમાં ત્રીજી ફરિયાદ દર્જ કરાવાઈ' છે. આ બનાવમાં' પાંચ શખ્સએ વાહનમાં તોડફોડ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બનાવ ગત તા. 21ના રાત્રિના 11 વાગ્યાના અરસામાં શક્તિ હોટેલથી આગળ થેબાના વાડા પાસે બન્યો હતો. આરોપીઓ હનીફ કકલ, ઈકબાલ ત્રાયા, લાલો મહેશ્વરી, શેફ માંજોઠી અને' સલીમ ઉર્ફે ચલોએ ફરિયાદી નજીર અબ્દુલ નોડેને ધારિયું' ફટકાર્યું હતું, તેમજ સ્વિફ્ટ કારમાં પાઈપ વડે તોડફોડ કરી હતી. આરોપીઓએ ઉછીના પૈસા આપવાની ના કેમ કહી તેમ' કહી માર માર્યો હતે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધા તાલુકાના વડથલ ના 700 લોકો ભાજપ છોડી કોંગ્રેસ માં જોડાયા
જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મહુધા તાલુકામાં ભાજપ ફટકો પડી શકે છે તેમ છે મહુધા તાલુકાના...
ठेकेदाराकडून कोट्यवधी रुपयांचा अवैध गौण खनिज उपसा
औरंगाबाद : शासकीय कामासाठी ठेकेदाराकडून माळेगाव - पिंप्री धरणाच्या पात्रातून कोट्यवधी रुपयांच्या...
#पालम_सहाय्यक_पोलीस_उपनिरीक्षका_विरुद्ध_गुन्हा_दाखल#तपासात_मदतीसाठी_मागितली_25_हजारांची_लाच
#पालम_सहाय्यक_पोलीस_उपनिरीक्षका_विरुद्ध_गुन्हा_दाखल#तपासात_मदतीसाठी_मागितली_25_हजारांची_लाच
દિયોદરમાં નવા બ્રીજનું ગોકળગતિયે નેતાઓના આશીર્વાદથી ભરપૂર ભ્રષ્ટાચાર થકી 3 વર્ષથી ચાલતું કામ પૂરું ,
દિયોદરમાં નવા બ્રીજનું ગોકળગતિયે નેતાઓના આશીર્વાદથી ભરપૂર ભ્રષ્ટાચાર થકી 3 વર્ષથી ચાલતું કામ પૂરું ,
কোকৰাঝাৰ দীন দয়াল উপাধ্যায় কৌশল বিকাশ কেন্দ্ৰ পৰা কৰ্ম সংস্থাপনৰ নামত বহি ৰাজ্যলৈ নিয়া এগৰাকী যুৱতীক বলপূৰ্বক অপকৰ্মত লিপ্ত কৰোৱাৰ অভিযোগ
https://youtu.be/8bUFCuoqzNs
কোকৰাঝাৰ দীন দয়াল উপাধ্যায় কৌশল গ্ৰামীণ বিকাশ যোজনাৰ অধীনত বহি...