કોરોના કાળમાં બન્યા હતાં સંકટમોચન,, ફરી એકવાર એક્ટિવ થયા સોનુ સુદ, કોરોનાએ વિશ્વભર સહિત અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે ફરી વિશ્વમાં કોરોનાની રી એન્ટ્રી થઈ છે ચીન અને જાપાનમાં અત્યારે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાને લઈને સરકારએક્ટિવ થઈ છે. ત્યારે કોરોના કાળમાં ગરીબોના મસિયા એવા સોનુ સુદ ફરી એકવાર એક્ટિવ મોડ માં જોવા મળ્યા હતા ટ્વિટ કરીને દેશવાસીઓને સંદેશો આપ્યો હતો. કહ્યું કે ઈશ્વર કરે મારી જરૂર ન પડે પરંતુ જો લાગે તો યાદ રાખજો નંબર એ જ છે કોરોના કાળમાં ગરીબો માટે સંકટમોચન બનનાર ફરી એક વખત ગરીબોની મદદ માટે તૈયાર થયા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તાંદલજા તાઈફ નગર માં ગાદલા ની દુકાનમાં આગ લગતા અફરાતફરી નો માહોલ સર્જાયો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી👇
તાંદલજા તાઈફ નગર માં ગાદલા ની દુકાનમાં આગ લગતા અફરાતફરી નો માહોલ સર્જાયો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી👇
‘સાંસદોને આપવામાં આવતી સુવિધાઓથી શરૂઆત કરો’:’સ્વતંત્રતા’ ખતમ કરવાના ઠરાવ પર વરુણ ગાંધી
બીજેપી સાંસદ વરુણ ગાંધીએ આજે ફરી પોતાની જ પાર્ટીની સરકારને ઘેરી છે. વાસ્તવમાં, બીજેપીના...
વિધાનસભા ગૃહમાં ખંભાતના ધારાસભ્ય પદે કોંગ્રેસના ચિરાગ પટેલે શપથ લીધા.
ખંભાતમાં એક ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર, સેવાભાવી અને કોંગ્રેસના લોકપ્રિય યુવા ધારાસભ્ય ચિરાગભાઈ...
इटावा पुलिस की बड़ी कार्यवाही, चोरी की बाइक सहित दो जने पकड़े, खुल सकती है और भी वारदाते, पुलिस कर रही हे पूछताछ
इटावा पुलिस ने चोरी की बाइक समेत दो आरोपियों को पकड़ा, पुलिस जुटी जांच में , कई वारदाते खुलने की...
Dates Benefits: खजूर खाने के 8 सबसे बड़े फायदे | Khajoor Benefits
Dates Benefits: खजूर खाने के 8 सबसे बड़े फायदे | Khajoor Benefits