આજે ખીમત ખાતે ધાનેરાના નવનિયુક્ત ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈનો અભિવાદન સમારોહ ચામુંડા માતાજીના મંદિરમાં ધાનેરા તાલુકાના ખીમત જિલ્લા પંચાયત સીટ હસ્તકના તમામ ગામોનો યોજાયો હતો.વિસ્તારના સર્વે સમાજના અગ્રણીઓ, યુવાનો, શુભેચ્છકો ચૂંટણી પ્રક્રિયામાં સૌએ જે આશીર્વાદ-શુભેચ્છાઓ આપી તેનો ઋણ સ્વીકાર ધારાસભ્યશ્રીએ કર્યો હતો.