ધાનપુર તાલુકાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન આજરોજ શુક્રવારના રોજ વેડ પ્રાથમિક શાળામાં શુક્રવારના રોજ રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું જેમાં કુલ પાંચ વિભાગોમાં ગણિત વિજ્ઞાન ની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજી eeco ફ્રેન્ડલી સામગ્રી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા નવીન્ય વર્તમાન અને ગણિત એમ કુલ પાંચ વિભાગોમાં 280 થી વધુ કૃતિઓ આ વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી હતી આ વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો બીજી તરફ શિક્ષકો અને ખુદ રાજ્ય મંત્રીએ પણ આવા બાળકોને બિરદાવીને વધુ આગળ વધે તે માટેના આશીર્વાદ આપ્યા હતા.