ડીસામાં સવા બસ્સો કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ બ્રિજ બન્યા બાદ ગાયત્રી મંદિર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક અને પાર્કિંગનો પ્રશ્ન હલ થયો નથી . જેથી આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ નેશનલ હાઇવેના અધિકારીઓ તેમજ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરને સાથે રાખી વાહનચાલકોની મુશ્કેલીઓ નિવારવા પુલ નીચે કેટલીક જગ્યાએ જાળી હટાવવા તેમજ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવા સ્થળની મુલાકાત લઈ એક સપ્તાહમાં પ્રશ્ન હલ કરવા સૂચના આપી હતી.રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
181 અભયમ મહિલા હેલ્પ લાઇનની પ્રશંસનીય કામગીરી,બાળક સહીત માતાને પ્રેમપૂર્વક સ્વીકારવા પતી સહિત સાસરિયાઓને સમંત કર્યા.
સમગ્ર બનાવની મળતી માહિતી મુજબ ઘોઘંબા તાલુકાના એક અંતરિયાળ ગામમાં રહેતા અને ચાર વર્ષનાં લગ્નજીવન...
ચોરી-ધાડનો ગુનાની તૈયારી કરતી ટોળકીને પકડી પાડતી sog સુરેન્દ્રનગર
સચોટ બાતમી હકીકત મેળવી ધાડ-ચોરીનો ગુનો કરવાની તૈયારી કરતી ટોળકીના આરોપી શક્તિ ઉર્ફે લાલો થરેશા...
Karnataka: पूर्व सीएम जगदीश शेट्टार का BJP हाईकमान को नया अल्टीमेटम, बोले- टिकट कटी तो 25 सीटें गंवाएगी पार्टी
Karnataka Assembly Election 2023 कर्नाटक के पूर्व मुख्यमंत्री और भाजपा नेता जगदीश शेट्टार ने...
ડીસામાં બનાસ પુલ પર મેડીકલ ઓફીસરને અકસ્માત નડ્યો
કાંકરેજમાં ફરજ બજાવતા મેડીકલ ઓફિસરને ડીસામાં બનાસ પુલ પાસે અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે....