રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં લેવાનારી જીપીએસસી તથા પંચાયતી વર્ગની પરીક્ષા એક જ તારીખ પર રાખતાં ઉમેદવારોમાં કચવાટની લાગણી જન્મી છે. આ અંગે તારીખમાં ફેરબદલ કરવા એબીવીપી દ્વારા માગણી કરવામાં આવી છે.