રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં લેવાનારી જીપીએસસી તથા પંચાયતી વર્ગની પરીક્ષા એક જ તારીખ પર રાખતાં ઉમેદવારોમાં કચવાટની લાગણી જન્મી છે. આ અંગે તારીખમાં ફેરબદલ કરવા એબીવીપી દ્વારા માગણી કરવામાં આવી છે.
પરીક્ષાર્થીઓની મૂંઝવણ: GPSC અને પંચાયતી વર્ગની પરીક્ષાની તારીખ એક જ રાખવામાં આવી, એબીવીપીએ ગમે તે એક પરીક્ષાની તારીખ બદલવાની માગ કરી
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/12/nerity_718f714d82cf937415868136f8722257.jpg)